શૂઝની સ્મેલ કેવી રીતે દૂર કરશો?
એઆઇ
શૂઝમાંથી દૂર્ગંધને દૂર કરવી હોય તો ચાની ભૂકીની એક પોટલી બનાવીને અંદર રાખવાથી એ વાસને ખેંચી લેશે.
એઆઇ
જૂના ન્યુઝપેપરને શૂઝમાં ડૂચો કરીને ભરવાથી એ ભેજ અને ગંધ શોષી લેશે.
એઆઇ
લીંબુનાં છોતરાં અથવા સંતરાની છાલ શૂઝની અંદર રાખશો તો એ કુદરતી ફ્રેશનરનું કામ કરશે.
એઆઇ
ઘરમાં તડકો આવતો હોય એ જગ્યાએ શૂઝ રાખવાથી પણ દુર્ગંધ ઊડી જાય છે.
એઆઇ
જો શૂઝ સવારે પહેરવાં હોય તો રાત્રે બેકિંગ સોડા છાંટી દેવાથી સવાર સુધીમાં દુર્ગંધ દૂર થાય છે.
એઆઇ
લસણ કાળું ન પડે એ માટે શું કરવું?