?>

ફર્નિચરના સ્ક્રૅચને છુપાવવાની સ્માર્ટ ટ્રિક્સ

મિડ-ડે

Gujaratimidday
Columns
By Viren Chhaya
Published Mar 05, 2026

એને દૂર કરવા અથવા છુપાવવા માટે તમારે દર વખતે મોંઘા રિપેરિંગની જરૂર નથી.

મિડ-ડે

જો લાકડાના ફર્નિચર પર હળવા સ્ક્રૅચ હોય તો અખરોટની છાલ કાઢીને એને સ્ક્રૅચ પર ઘસો.

મિડ-ડે

અખરોટમાં રહેલું કુદરતી તેલ લાકડામાં ઊતરી જશે અને સ્ક્રૅચને ભરી દેશે જેનાથી એ દેખાતા બંધ થઈ જશે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

માકડના ત્રાસથી કઈ રીતે છુટકારો મેળવવો?

જો તમારા ઘરે ઘેરા રંગનુ ફર્નિચર હોય તો ઇન્સ્ટન્ટ કૉફી પાઉડરમાં થોડું પાણી મળવીને ઘટ્ટ પેસ્ટ બનાવીને

મિડ-ડે

પછી તેને સ્ક્રૅચ પર લગાવો અને અડધો કલાક રહેવા દઈને કૉટનના કાપડથી સાફ કરી નાખો.

મિડ-ડે

માકડના ત્રાસથી કઈ રીતે છુટકારો મેળવવો?

Follow Us on :-