સિક્કિમના CMએ લીધું મહત્ત્વનું પગલું

સિક્કિમના CMએ લીધું મહત્ત્વનું પગલું

PTI

Gujaratimidday
News
By Karan Negandhi
Published Oct 09, 2023
SKM પાસે 32 સભ્યોની સિક્કિમ વિધાનસભામાં 19 ધારાસભ્યો છે

SKM પાસે 32 સભ્યોની સિક્કિમ વિધાનસભામાં 19 ધારાસભ્યો છે

હું જણાવવા માંગુ છું કે વિધાનસભાના સભ્યો અને હું, એક મહિનાના પગારનું સામૂહિક દાન કરીશું: CM તમંગ

હું જણાવવા માંગુ છું કે વિધાનસભાના સભ્યો અને હું, એક મહિનાના પગારનું સામૂહિક દાન કરીશું: CM તમંગ

તમંગે જણાવ્યું હતું કે, આ યોગદાનનો હેતુ જરૂરિયાતની આ ઘડી દરમિયાન નિર્ણાયક સહાય પૂરી પાડવાનો છે

તમંગે જણાવ્યું હતું કે, આ યોગદાનનો હેતુ જરૂરિયાતની આ ઘડી દરમિયાન નિર્ણાયક સહાય પૂરી પાડવાનો છે

તમને આ પણ ગમશે

રાજ્યમંત્રીએ લીધી સિક્કિમની મુલાકાત

IAFની એરિયલ ડિસ્પ્લે સહિતની તૈયારીઓ

સિક્કિમના અચાનક પૂરમાં મૃત્યુઆંક વધીને 34 થઈ ગયો છે, એમ રાજ્યના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું

મૃતકોમાં સેનાના 10 જવાનનો સામેલ છે, જ્યારે હજુ પણ લાપતા 105 લોકોની શોધખોળ ચાલુ છે

શું ભણ્યો છે અભિનેતા રાહુલ ખન્ના?

Follow Us on :-