?>

બૉલિવૂડના હેન્ડસમ બાઇકર બૉયઝ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 29, 2023

જ્હોન અબ્રાહમને `ધૂમ`માં જોયા બાદ દેશના યુવાનોનો બાઈક પ્રત્યે પ્રેમ વધી ગયો હતો. અભિનેતા રિયલ લાઈફમાં પણ બાઈક પાછળ ક્રેઝી છે.

ઈન્સ્ટાગ્રામ

શાહિદ પણ પણ બાઇક પ્રેમી છે. તેને બાઈક વિશે નવી નવી બાબતો જાણવાનું અને શોધખોળ કરવાનું ખુબ જ ગમે છે.

ઈન્સ્ટાગ્રામ

ફ્રેડી દારુવાલોનો બાઈક પ્રેમ જગ જાહેર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ દેખાઈ છે તેના માટે બાઈક એટલે તેના જીવ બરાબર છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પેરિસ ફેશન વીકમાં ખુશી કપૂરની બોલબાલા

પરિણીતી ચોપરા માટે બનાવાયા ખાસ કલીરા

શાહિદની બોય ગેંગનો એક શખ્સ કુણાલ ખેમુ છે. કુણાલ ખેમુને બાઈકની સવારી કરવી બહુ જ ગમે છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેતા અમિત સાધ પણ બાઈકના દિવાના છે. જોકે, બહુ ઓછા લોકો જાણતા હશે આ બાબત, પણ સત્ય છે.

ઈન્સ્ટાગ્રામ

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ

Follow Us on :-