?>

સલમાન ખાનના આરોપીઓ આજે કોર્ટમાં રજૂ

સૈયદ સમીર આબેદી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Apr 26, 2024

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવાના આરોપમાં વધુ બે આરોપીઓની ગુરુવારે પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી.

સૈયદ સમીર આબેદી

પંજાબમાંથી ૩૭ વર્ષીય સુભાષ ચંદર અને ૩૨ વર્ષીય અનુજ થાપનની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.

સૈયદ સમીર આબેદી

ગુરૂવારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બન્ને આરોપીઓને મુંબઈ શહેરમાં લાવવામાં આવ્યા હતા.

સૈયદ સમીર આબેદી

તમને આ પણ ગમશે

વસઈના કિલ્લામાં દીપડાએ મચાવ્યો ઉધમ

જન્મદિવસે મુકેશ અંબાણી પહોંચ્યા બાબુલનાથ

પોલીસે શુક્રવારે માહિતી આપી હતી કે, આ બન્ને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવ્યા હતા.

સૈયદ સમીર આબેદી

ત્યારબાદ આજે બન્ને આરોપીઓને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સૈયદ સમીર આબેદી

મુંબઈમાં અહીંયા મળશે બેસ્ટ રસ-પુરી

Follow Us on :-