?>

સાઈ પલ્લવી ‘ધકધક ગર્લ’ માધુરીની દિવાની

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published May 09, 2024

સાઈ પલ્લવી તેના ગામની પહેલી હિરોઈન છે, જે ફિલ્મોમાં કામ કરી રહી છે. તેણી કોટાગીરીની છે અને તમિલનાડુના નીલગીરી હિલ્સનો એક ભાગ છે.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી બનતા પહેલા સાઈ એક પ્રોફેશનલ ડોક્ટર હતી. તે કાર્ડિયોલોજિસ્ટ બનવા માંગતી હતી. અભિનેત્રી તિબિલિસી, જ્યોર્જિયાથી મેડિકલમાં સ્નાતક છે.

ઇન્સ્ટાગ્રામ

સાઈ પલ્લવીને ડાન્સનો શોખ છે અને તેણે ક્યારેય ડાન્સ નથી શીખ્યો. તે માત્ર બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતના ડાન્સ વીડિયો જોતી હતી.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

વિજય દેવરાકોન્ડા મલ્ટિપ્લેક્સનો છે માલિક

MET Gala: આલિયા ભટ્ટનો દેસી લૂક

સાઈ પલ્લવી બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની મોટી ફેન છે.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી તેના સરળ અને સુંદર લૂક્સને કારણે સોશ્યલ મીડિયા પર બહોળો ચાહક વર્ગ ધરાવે છે.

ઇન્સ્ટાગ્રામ

વિજય દેવરાકોન્ડા મલ્ટિપ્લેક્સનો છે માલિક

Follow Us on :-