?>

ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર સિંહનો જાદુ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Dec 02, 2023

સ્ટાઇલ હોય કે અભિનય રણવીર સિંહ બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે.

ઇન્સ્ટાગ્રામ

રણવીર સિંહ તેની આગવી સ્ટાઇલ માટે જાણીતો છે.

ઇન્સ્ટાગ્રામ

અભિનેતા તેની બોલ્ડ અને બિન્દાસ સ્ટાઇલ માટે જાણીતો છે. પરંતુ ધીમે-ધીમે તે નમ્ર અને આકર્ષક સ્ટાઇલ તરફ વળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ

રણવીર સિંહે તાજેતરમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. જ્યાં તેની સ્ટાઇલે લોકોનું ધ્યાન ખેચ્યું હતું.

ઇન્સ્ટાગ્રામ

આ ફેસ્ટિવલમાં રણવીર સિંહે આકર્ષક બ્લેક સૂટ પહેર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રૅપિડ ફાયર વિથ રજત સ્વાની

તમન્ના ભાટિયા બની કૉલેજ સ્ટુડન્ટ

રણવીરે મૂછો અને વાળને અલગ જ રીતે સ્ટાઇલ કર્યા હતા.

ઇન્સ્ટાગ્રામ

બ્લેક સનગ્લાસિસ સાથે રણવીર સિંહે લૂક કમ્પલિટ કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

IPL 2024 : આ છે MIના સૌથી મોંઘા ખેલાડીઓ

Follow Us on :-