?>

રાહાના પહેલા જન્મદિવસની ઝલક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Nov 07, 2023

રાહા જેટલી નાની છે એટલા જ નાના એના માટે કેક બનાવવામાં આવ્યા હતા જે એક વર્ષ અને રાહા એવું એના ઉપર લખેલું છે તે દર્શાવે છે.

ઈન્સ્ટાગ્રામ

રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો. આ ખાસ અવસરે રાહાની કેટલીક તસવીરો જોવા મળી રહી છે તો જાણો આ વિશે વધુ...

ઈન્સ્ટાગ્રામ

એવું લાગી રહ્યું છે કે રાહા માટે તેમના ઘરે ખાસ પૂજા કરવામાં આવી છે. જેમાં રણબીર, આલિયાએ સાથે મળીને રાહાનો હાથ પકડીને પૂજા કરી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

અજય દેવગન સાથે તબ્બુની શાનદાર ફિલ્મો

રાહાના જન્મદિવસ માટેની તૈયારીઓ અને પાછળ દેખાતા નાના મહેશ ભટ્ટ પરથી અંદાજો લગાડી શકાય છે કે રાહાનો જન્મદિવસ કેટલો સ્પેશિયલ રહ્યો હશે.

ઈન્સ્ટાગ્રામ

રાહાના જન્મદિવસે તેણે પોતાની કેકથી જે કેક સ્મેશિંગ કર્યું છે તેની તસવીર તો ખરેખર જોવા જેવી છે.

ઈન્સ્ટાગ્રામ

મુંબઈને પ્રદૂષણમુક્ત કરવા BMCની ઝુંબેશ

Follow Us on :-