?>

દીકરી સાથે પ્રિયંકાનું વેકેશન

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jun 03, 2024

જ્હોન સીના સાથે `હેડ્સ ઑફ સ્ટેટ`નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ માટે તૈયારી કરી રહી છે. તે હોલિવૂડ ફિલ્મ `ધ બ્લફ`માં જોવા મળશે

આ સમયે પ્રિયંકા તેની દીકરી માલતી મેરી જોનાસ સાથે સમય વિતાવી રહી છે

પ્રિયંકાએ તેની પુત્રી સાથે વીકેન્ડ સેલિબ્રેટ કર્યું હતું

તમને આ પણ ગમશે

સેલેબ્સે શેર કરી ક્રૂઝ પાર્ટીની તસવીરો

સિદ્ધિવિનાયકના દર્શન કર્યા રાઘનિતીએ

અભિનેત્રીએ તેનો રવિવાર ફિલ્મની ટીમ અને પુત્રી સાથે માણ્યો હતો

તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યૉટ પર એન્જોય કરતી જોવા મળી રહી છે

36 કલાકના બ્લોક બાદ ફરી શરૂ થઈ લોકલ

Follow Us on :-