?>

રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા પદ્મશ્રી

રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 06, 2023

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જાહેર બાબતો માટે મુલાયમ સિંહ યાદવ (મરણોત્તર)ને પદ્મ વિભૂષણ અર્પણ કર્યો. તેમણે UPના CM અને ભારતના સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી.

રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સામાજિક કાર્ય માટે સુધા મૂર્તિને પદ્મ ભૂષણ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા. તેઓ પ્રખ્યાત લેખક અને મૂર્તિ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે.

રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કલા માટે એમએમ કીરવાનીને પદ્મશ્રી એનાયત કર્યો. તેમણે તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી સિનેમામાં વ્યાપકપણે કામ કર્યું છે.

રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા હેમંત ચૌહાણને પદ્મશ્રી એનાયત કરાયો. તેઓ જાણીતા ભજન અને ગુજરાતી લોક ગાયક છે.

રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કલા માટે રવિના ટંડનને પણ પદ્મશ્રી એનાયત કર્યો. બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રીએ અનેક એવૉર્ડ વિનિંગ પર્ફોર્મન્સ આપ્યાં છે.

રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલાક્ષેત્રે ઉસ્તાદ અહેમદ હુસૈનને પદ્મશ્રી અર્પણ કર્યો. તેમણે તેમના ભાઈ ઉસ્તાદ મોહમ્મદ હુસૈન સાથે સંગીતક્ષેત્રે ઉમદા કાર્ય કર્યું છે.

રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ

સલમાન ખાને આપી નવા ઍક્ટર્સને આ ચેલેન્જ

Follow Us on :-