?>

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Apr 08, 2024

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

દેશોના નાગરિકો ઈદ-ઉલ-ફિતર 2024 માટે જોરદાર તૈયારીઓ કરી ક્=રહયા છે.

મિડ-ડે

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

કોલકાતામાં ઈદ-ઉલ-ફિતરનાં તહેવાર માટે બજારમાં એક મહિલા તેની પુત્રી ખરીદી કરતાં જોવા મળ્યાં હતા.

મિડ-ડે

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

શ્રીનગરમાં મુસ્લિમ બાંધવો બજારમાં ઉમટી પડ્યા હતા.

મિડ-ડે

તમને આ પણ ગમશે

પીએમ મોદીના રોડ શૉમાં જનમેદની

સુમલથા અંબરીશ બીજેપીમાં જોડાયાં

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

હૈદરાબાદમાં ઈદ માટે ચારમિનાર નજીક મુસ્લિમ બાંધવો ખરીદી કરતા જોવા મળ્યાં હતા.

મિડ-ડે

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

કાબુલના બજારમાં ઈદ અલ-ફિતર પહેલા `કુલચા` નામની સ્થાનિક કૂકીઝ તૈયાર કરતાં વિક્રેતાની તસવીર જોઈ આ તહેવારનાં આનંદની કલ્પના કરી શકો છો.

મિડ-ડે

મુંબઈમાં આ જગ્યાએ મળે છે બેસ્ટ લસ્સી

Follow Us on :-