પીએમ મોદીની કેનેડિયન સમકક્ષ માર્ક સાથે દ્વિપક્ષીય ચર્ચા
પીટીઆઇ/એએફપી
મંગળવારે G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નેએ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.
પીટીઆઇ/એએફપી
પીએમ મોદીએ કહ્યું, ‘ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.’
પીટીઆઇ/એએફપી
મોદીએ કહ્યું કે, ‘કેનેડિયન કંપનીઓએ ભારતમાં મોટા પાયે રોકાણ કર્યું છે અને ભારતીય લોકોએ પણ કેનેડામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.’
પીટીઆઇ/એએફપી
મોદીએ X પોસ્ટમાં કહ્યું, ‘વડા પ્રધાન માર્ક કાર્ની સાથે ઉત્તમ મુલાકાત થઈ. G7 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ તેમની અને કેનેડિયન સરકારની પ્રશંસા કરી.’
પીટીઆઇ/એએફપી
મે 2025 માં માર્ક કાર્નેએ કેનેડિયન પીએમનું પદ સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
પીટીઆઇ/એએફપી
દિનચર્યામાં ઉમેરો આટલું તો આળસ થશે છૂ