બિહારના સિવાનમાં PM મોદીનો ભવ્ય રોડ શો, CM સાથે થયું સ્વાગત

બિહારના સિવાનમાં PM મોદીનો ભવ્ય રોડ શો, CM સાથે થયું સ્વાગત

મિડ-ડે

Gujaratimidday
News
By Hetvi Karia
Published Jun 20, 2025
રોડ શો દરમિયાન સિવાનમાં પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોનું અભિવાદન કર્યું.

રોડ શો દરમિયાન સિવાનમાં પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોનું અભિવાદન કર્યું.

મિડ-ડે

રાજ્યમાં થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે. RJD, કૉંગ્રેસ અને અન્ય પક્ષોના મહાગઠબંધન તરફથી લડાઈ વચ્ચે કુમારના નેતૃત્વ હેઠળની NDA સત્તામાં પાછી ફરવાની તૈયારીમાં.

રાજ્યમાં થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે. RJD, કૉંગ્રેસ અને અન્ય પક્ષોના મહાગઠબંધન તરફથી લડાઈ વચ્ચે કુમારના નેતૃત્વ હેઠળની NDA સત્તામાં પાછી ફરવાની તૈયારીમાં.

મિડ-ડે

PM જે કારમાં સ્થળ પર પહોંચ્યા હતા તે કારનો રંગ ભગવો હતો, જે ભાજપનું પ્રતીક બની ગયું છે. તેને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું હતું. 'મોદી! મોદી!' ના સૂત્રચાર થયા.

PM જે કારમાં સ્થળ પર પહોંચ્યા હતા તે કારનો રંગ ભગવો હતો, જે ભાજપનું પ્રતીક બની ગયું છે. તેને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું હતું. "મોદી! મોદી!" ના સૂત્રચાર થયા.

મિડ-ડે

તાજેતરમાં, વડા પ્રધાન બે વાર બિહારમાં તેમના કાર્યક્રમ સ્થળોએ ખુલ્લા વાહનમાં પહોંચ્યા છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

ભારતીય નૌકાદળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

HMPV વિશે જાણવા જેવી 5 બાબતો

રોડ શો પછી, પીએમ મોદી પાણી, રેલ અને વીજળી ક્ષેત્રો સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

મિડ-ડે

વડા પ્રધાન મોદી બિહારમાં `શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના` (PMAY-U) ના 53,600 થી વધુ લાભાર્થીઓને પ્રથમ હપ્તો પણ આપશે.

મિડ-ડે

‘સ્કીન પીલિંગ’ને દૂર કરવાના સરળ ઉપાય

Follow Us on :-