?>

કેસીઆર ગરીબોના દુશ્મન છેઃ પીએમ મોદી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Nov 26, 2023

નિર્મલ જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “તેલંગાણામાં સરકાર છે જે ફાર્મહાઉસમાં રહે છે અને ગરીબોને ઘર નથી આપતી.”

તેમણે કહ્યું કે, “પરંતુ હું વચન આપું છું કે તેલંગાણામાં ભાજપની સરકાર બને કે તરત જ ગરીબોને મકાનો આપવામાં આવશે. આ મોદીની ગેરંટી છે.”

વડાપ્રધાને બીઆરએસ સરકાર પર ગરીબોના વિકાસની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો

તમને આ પણ ગમશે

ચૂંટણી પહેલા તેલંગાણામાં કૉંગ્રેસની રેલી

PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

પીએમ મોદીએ કહ્યું કે, “ભાજપ તેલંગાણાના ગરીબોનું ધ્યાન રાખે છે, પરંતુ બીઆરએસ સરકાર રાજ્યમાં ગરીબો માટેના વિકાસ કાર્યો પર બ્રેક લગાવી દે છે.”

પીએમ મોદીએ રાજ્યમાં હળદર માટે ખેડૂતોની લાંબા ગાળાની માગનો પણ ઉલ્લેખ કર્યો અને તેલંગાણામાં રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરવાની જાહેરાત કરી.

આ છે 26/11 હુમલા પર આધારિત ફિલ્મ-સીરિઝ

Follow Us on :-