?>

હાઈ શુગર ધરાવતી વ્યક્તિએ ના કરવું જોઈએ આ

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published May 20, 2023

ડાયાબિટીઝ ધરાવતા લોકોએ પેસ્ટ્રી, મીઠાઈઓ, કેક, કૂકીઝ, કેન્ડી અને ચોકલેટ જેવી સાકર વાળી વસ્તુઓ ના ખાવી જોઈએ.

Istock

ડાયાબિટીઝ ધરાવતા લોકોએ પ્રોસેસ્ડ ફૂડ પણ સંપૂર્ણપણે ટાળવું જોઈએ, કારણ કે તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.

Istock

કેન્ડ ફૂડ પણ ઝેર સમાન છે. તેમાં શેલ્ફ લાઇફ વધારવા માટે, વધુ પડતા સોડિયમ અને અન્ય પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે.

Istock

તમને આ પણ ગમશે

શું લવિંગના પાણીથી ચમકી ઉઠે છે ચહેરો?

ચાલવાથી થાય છે ઘણા ફાયદા, જાણો છો તમે?

મોટાભાગના લોકો અનાજ પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે તે હેલ્થી નાસ્તો છે. જોકે, આ ધારણા ખોટી છે. ચોખા જેવા અનાજ પણ શુગર વધારે છે.

Istock

ફળો નાસ્તા તરીકે અને સંતુલિત ભોજન તરીકે તંદુરસ્ત વિકલ્પ છે, તેમાં મહત્વપૂર્ણ પોષક તત્વો અને ફાઇબર હોય છે.

Istock

સ્ટાઇલિસ્ટ સેલિ​બ્રિટીઝ

Follow Us on :-