પ્રિયંકાને આ રીતે બર્થડે વિશ કર્યો નિકે
પ્રિયંકા ચોપરા આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર તેના ફેન્સ અને સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે
આ દરમિયાન, અભિનેત્રીના પતિ અને હોલીવુડ સિંગર નિક જોનાસે પણ તેની પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા એક પોસ્ટ શેર કરી છે
ઇન્સ્ટાગ્રામ પર ચાર તસવીરો સાથે કેપ્શનમાં નિક જોનસે લખ્યું છે કે, “તમારા જેવી સ્ત્રી... હું કેટલો નસીબદાર છું. જન્મદિવસની શુભેચ્છા માય લવ.”
પ્રથમ તસવીરમાં પ્રિયંકા ચોપરા પીળા રંગના સ્વિમસૂટમાં પૂલમાં જોવા મળી રહી છે. બીજા ફોટોમાં કપલ દરિયા કિનારે એકબીજાને કિસ કરતાં જોવા મળે છે
ત્રીજા ફોટામાં, અભિનેત્રી તડકામાં સોફા પર બેસીને લીલા રંગના આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે. ચોથા ફોટોમાં કપલે એકબીજાનો હાથ પકડીને પોઝ આપ્યો છે
વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે