?>

હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 11, 2023

હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?

પ્રાચીન સમયમાં પોસ્ટકાર્ડ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા મોકલવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ હતું.

ફાઈલ તસવીર

હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?

એવું કહેવાય છે કે વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ ઑસ્ટ્રિયામાં 1 ઓક્ટોબર 1869ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

ફાઈલ તસવીર

હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?

પોસ્ટ ઓફિસમાં ચાર અલગ-અલગ પ્રકારના પોસ્ટકાર્ડ મળે છે. જેમ કે મેઘદૂત પોસ્ટકાર્ડ, સામાન્ય પોસ્ટકાર્ડ, પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ અને સ્પર્ધા પોસ્ટકાર્ડ

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ગાંધીજી માટે કેમ મહત્વનો હતો શુક્રવાર?

નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!

હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?

સ્પર્ધા પોસ્ટકાર્ડ હાલમાં બંધ છે. ચારેય પોસ્ટકાર્ડની લંબાઈ 14 સેન્ટિમીટર અને પહોળાઈ 9 સેન્ટિમીટર હોય છે.

ફાઈલ તસવીર

હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?

સોશિયલ મીડિયાના યુગમાં પણ પોસ્ટકાર્ડનો ક્રેઝ ઓછો થયો નથી. આ વર્ષે અત્યાર સુધીમાં 1.29 લાખ પોસ્ટકાર્ડ વેચાયા છે.

ફાઈલ તસવીર

નવરાત્રિ માટે મુંબઈકરમાં ભારે ઉત્સાહ

Follow Us on :-