?>

બેનસ્ટેન્ડ કે કિનારે દિલ યે પુકારે

આશિષ રાજે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Apr 28, 2024

મુંબઈમાં વાતવારણ વધુ ગરમ થતા મુંબઈકર્સ બાંદ્રા બેનસ્ટેન્ડ પહોંચ્યા હતા.

આશિષ રાજે

આજે ભરતી હોવાથી લોકોએ અહીં ઊંચી ભરતીનો આનંદ માણ્યો હતો.

આશિષ રાજે

ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હીટવેવની આગાહી કરી છે.

આશિષ રાજે

તમને આ પણ ગમશે

સલમાન ખાનના આરોપીઓ આજે કોર્ટમાં રજૂ

વસઈના કિલ્લામાં દીપડાએ મચાવ્યો ઉધમ

સાથે જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને હીટવેવની માર્ગદર્શિકા જાહેર કરી છે.

આશિષ રાજે

આઇએમડી અને બીએમસીએ ગરમીમાં મુંબઈકર્સને ધ્યાન રાખવાનું કહ્યું છે અને હીટવેવથી બચવા માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપી છે.

આશિષ રાજે

બર્થ-ડે ગર્લ ઑલ ઇન બ્લેક

Follow Us on :-