?>

સાઉથ ઇન્ડિયન ફૂડનું હબ છે માટુંગા

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 16, 2023

રામ આશ્રય – બ્રેકફાસ્ટ માટે મુંબઈગરાંની આ મનપસંદ જગ્યા છે. અહીં ફિલ્ટર કોફી, પાઈનેપલ શીશો, ઈડલી, નીર ડોસા, મૈસુર મસાલા ઢોસા અને વડા અચુક ટ્રાય કરજો.

ઇન્સ્ટાગ્રામ

આર્ય ભવન – ફિલ્ટર કોફી માટે આ જગ્યા બેસ્ટ છે. તેમના મેનુમાંથી ફિલ્ટર કોફી, ઈડલી, પાવ ભાજી, પાઈનેપલ શીરો, મૈસુર મસાલા ઢોસા, રસમ વડા, અપ્પમ જરુર ખાજો.

ઇન્સ્ટાગ્રામ

કૅફે મૈસૂર – આ કૅફે સૌથી જુની ઉડુપિ હોટેલ છે. ત્યાં જાવ ત્યારે ફિલ્ટર કોફી, પાઈનેપલ શીરો, ઈડલી, રસમ વડા, રવા ડોસા, મૈસુર ડોસા, મસાલા ઢોસા તો ચાખજો જ.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રસ-પુરી માટે મુંબઈની બેસ્ટ જગ્યાઓ છે આ

શું ફ્રોઝન વટાણા ખાવા નુકસાનકારક નથી?

કૅફે મૈસૂર – આ કૅફે સૌથી જુની ઉડુપિ હોટેલ છે. ત્યાં જાવ ત્યારે ફિલ્ટર કોફી, પાઈનેપલ શીરો, ઈડલી, રસમ વડા, રવા ડોસા, મૈસુર ડોસા, મસાલા ઢોસા તો ચાખજો જ.

ઇન્સ્ટાગ્રામ

અયપ્પન ઈડલી – આ માટુંગાનું હિડન જૅમ કહી શકાય. અહીં ઈડલી, મેદુ વડા, પાઈનેપલ શીરા, ફિલ્ટર કોફી, મૈસુર ડોસા, ઉપમા, પોંગલ તો ખાવા જ પડે.

ઇન્સ્ટાગ્રામ

શરદી-ઉધરસનો રામબાણ ઇલાજ આ ઘરેલુ નુસખા

Follow Us on :-