?>

સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યાં અંબાણી`ઝ

યોગેન શાહ અને વીડિયો પલ્લવ પાલિવાલ

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published May 24, 2023

મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી, દીકરા આકાશ અને પુત્રવધૂ શ્લોકા સાથે બુધવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેનો વીડિયો અહીં જોઈ શકાય છે.

પલ્લવ પાલિવાલ

તસવીરોમાં મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વીને ખોળામાં ઊંચકીને લઈ જતા જોવા મળે છે. તેમણે બુધવારે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કર્યા હતાં.

યોગેન શાહ

અંબાણી પરિવારની મોટી પુત્રવધૂ શ્લોકા બીજીવાર માતા બનવાની છે.

યોગેન શાહ

ડિલીવરી પહેલા તેણે પણ ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

સુપ્રીમના નિર્ણયથી શિંદે જૂથમાં આનંદો

`બ્લેક પરી` બની મેટ ગાલામાં પહોંચી ઈશા

શ્લોકા સાથે પતિ આકાશ અંબાણી, સસરા મુકેશ અંબાણી અને દીકરો પૃથ્વી અંબાણી પણ ગણેશજીના આશીર્વાદ લેતો જોવા મળ્યો.

યોગેન શાહ

મંદિરમાંથી બહાર નીકળતી વખતનો વીડિયો પણ પાપારાઝી દ્વારા તેમના કેમેરામાં કેદ થયો હતો, જે તમે અહીં જોઈ શકો છો.

પલ્લવ પાલીવાલ

નાભિમાં તેલ રેડવાના છે અનેક ફાયદા!

Follow Us on :-