?>

SRKની સ્પેશ્યલ ફિમેલ ગેસ્ટ કોણ છે?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Apr 24, 2023

મોડલે મન્નતમાં જઈ મન્નત પૂર્ણ થઈ હોવાનો અનુભવ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ખુશી વયક્ત કરી છે. પંજાબની નવનીત કૌર ફેમિના મિસ ઈન્ડિયાની કંટેસ્ટન્ટ રહી ચૂકી છે.

રૉમેન્ટિક કિંગે નવપ્રીતને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપી હતી. અભિનેતાએ આ મોડલ માટે પીત્ઝા બનાવ્યા હતાં.

ઈન્સ્ટાગ્રામ

તેણીએ ન માત્ર શાહરુખ પરંતુ ગૌરી, સુહાના, ઈબ્રાહિમ અને આર્યન સાથે પણ ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

આર્યન ખાન વિશે તેણીએ કહ્યું કે તે જેવો ગુસ્સાવાળો દેખાય છે તેના બિલકુલ વિરોધી છે. તે ખુબ શાંત અને સરસ વ્યક્તિ છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

OMG! વરુણના આટલા બધા શર્ટલેસ ફોટો

જાણો કેમ ટ્રોલ થઈ ૧૨ વર્ષની આરાધ્યા

નવપ્રીત એક મોડલ છે. તે મુળ પંજાબની છે. તે વેજીટેરિયન હોવાથી કિંગ ખાને તેના માટે પિત્ઝા બનાવ્યા હતાં.

અભિનેત્રી નવનીત કૌર વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બધા જ લૂકમાં સુંદર અને આકર્ષિક લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

Video: વિરુષ્કાનો જિમમાં ડાન્સ પે ચાન્સ

Follow Us on :-