?>

બોરીવલીના મતદારોમાં છે જબરજસ્ત ઉત્સાહ

ચિંતન પાઠક

Gujaratimidday
News
By lok sabha elections 2024 phase 5 excited voters at borivali west Narayan niwas
Published May 20, 2024

આજે દેશભરમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈમાં પણ જોરશોરથી મતદાન થઈ રહ્યું છે.

ચિંતન પાઠક

મુંબઈમાં બોરિવલી પશ્ચિમમાં આવેલા નારાયણ નિવાસ પોલિંગ સ્ટેશને મતદારોની ભીડ જોવા મળી હતી.

ચિંતન પાઠક

વહેલી સવારથી જ આ કેન્દ્ર પર મતદારોએ લાઈન લગાડી હતી.

ચિંતન પાઠક

મતદાતાઓની સગવડતા માટે નગરસેવક જીતેન્દ્ર પટેલ અને તેમના સાથીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

ચિંતન પાઠક

તમને આ પણ ગમશે

સીએમ યોગીએ મુંબઈમાં કરી રેલી

બીજેપીના રાહુલ શેવાળેની ધારાવીમાં રેલી

મતદાન મથકે એટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી કે, મતદાતાઓને માર્ગદર્શન આપવા માટે ખાસ ડેસ્ક બેસાડવામાં આવી હતી.

ચિંતન પાઠક

નગરસેવક જીતેન્દ્ર પટેલના વિસ્તારમાં ચાલી રહેલા મતદાનની સાંસદ ગોપાલ શેટ્ટીએ મુલાકાત લીધી હતી.

ચિંતન પાઠક

જાન્હવી કપૂરે આપ્યો મત

Follow Us on :-