?>

બીજેપીના રાહુલ શેવાળેની ધારાવીમાં રેલી

કિર્તી સુર્વે પરાડે

Gujaratimidday
News
By Rachana Joshi
Published May 15, 2024

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી – ભાજપ લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે.

કિર્તી સુર્વે પરાડે

ગઈકાલે શિવસેનાના ઉમેદવાર રાહુલ શેવાળે માટે ધારાવીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી.

કિર્તી સુર્વે પરાડે

રાહુલ શેવાળેની પ્રચાર રેલીમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણ હાજર રહ્યા હતા.

કિર્તી સુર્વે પરાડે

તે સિવાય બીજેપી તમિલનાડુના પ્રમુખ કે. અન્ના મલાઈ અને બીજેપી ધારાસભ્ય તમિલ સેલ્વેમે પણ રેલીમાં હાજરી આપી હતી.

કિર્તી સુર્વે પરાડે

તમને આ પણ ગમશે

મહારાષ્ટ્રમાં થયું આટલા ટકા મતદાન

આપે મુંબઈની લોકલ ટ્રેનમાં કર્યો પ્રચાર

ઉપરાંત બીજેપીના ધારાસભ્ય પ્રસાદ લાડ પણ રાહુલ શેવાળેની પ્રચાર રેલીમાં સામેલ થયા હતા.

કિર્તી સુર્વે પરાડે

રાહુલ શેવાળે લોકસભા ચૂંટણીમાં મુંબઈ દક્ષિણ મધ્ય મતવિસ્તાર માટે શિવસેનાના ઉમેદવાર છે.

કિર્તી સુર્વે પરાડે

યે બાબિલ ખાન કા સ્ટાઇલ હૈ રે

Follow Us on :-