?>

અજિત અને સુનેત્રા પવારે કર્યું વોટિંગ

એનસીપી

Gujaratimidday
News
By Rachana Joshi
Published May 07, 2024

અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવારે આજે સવારે બારામતીમાં મતદાન કર્યું હતું.

એનસીપી

તેઓએ પુણે જિલ્લાના બારામતી લોકસભા મતવિસ્તારમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો.

એનસીપી

પવાર દંપતીએ ગંગુબાઈ કાટે જિલ્લા પરિષદ પ્રાથમીક શાળા, બુથ નં. 224 કાટેવાડી જઈને વોટિંગ કર્યું હતું.

એનસીપી

તમને આ પણ ગમશે

શ્રીકાંત શિંદેએ નોંધાવી ઉમેદવારી

ગરમીને હમે માર ડાલા

અજિત પવાર સાથે તેમના માતા આશા પવાર પણ વોટ આપચા પહોંચ્યા હતા.

એનસીપી

નોંધનીય છે કે, સુનેત્રા પવાર બારામતીના વર્તમાન સાંસદ સુપ્રિયા સુળેની સામે છે.

એનસીપી

MET Gala: આલિયા ભટ્ટનો દેસી લૂક

Follow Us on :-