?>

ટેરો રિડીંગમાં આ કાર્ડ છે સૌથી પાવરફૂલ

Istock

Gujaratimidday
Lifestyle News
By Chirantana Bhatt
Published Apr 10, 2023

એસ ઑફ પેન્ટાકલ્સ

નવી તક, આર્થિક રીતે, કારકિર્દીમાં અને સ્વાસ્થ્યમાં સમૃદ્ધી મળશે, સપનાં પુરાં થશેનો સંકેત, મજબુત અને સ્વસ્થ સંબંધોની નિશાની.

મિડ-ડે

ધી લવર્સ

તમારા સંબંધોમાં ખબૂ પેશન છે. નવા સારા સંબંધની નિશાની અથવા વિશ્વાસ અને મૂલ્યો અંગે સ્પષ્ટતા, તમારી સાથે મેચ થાય એવી ઉર્જા , ખુલીને વાત થશે, ચોઇસિઝ અને એકતા

મિડ-ડે

ધી સ્ટાર

તોફાન પછીને હકારાત્કમ શાંતિ જેમાં ઉષ્મા છે. તમારી વેલ્યુ કરો, જાત વિશે નવી રીતે વિચારો છો, સપનાં સાચા પડશે, તમને પ્રેરણા મળશે જેનાથી તમે તમારા જીવનના હેતુ સમજશો

મિડ-ડે

એસ ઑફ કપ્સ

તમને જલ્દી જ પ્રેમી મળશે, તમે લાગણીઓના પ્રવાહો અનુભવી રહ્યા છો, બિનશરતી લવની સુંદર શરૂઆત, અંદરથી સુખ અને તેજનો અનુભવ, તમને નવા સર્જનાત્મકતાનો ચમકારો મળશે

મિડ-ડે

તમને આ પણ ગમશે

હનુમાન ચાલીસાથી થાય છે આ પાંચ લાભ

સપનામાં દેખાય છે મોત! શુભ કે અશુભ?

વ્હી ઑફ ફોર્ચ્યુન

જીવનમાં મહત્વના વળાંક આવશે, નસીબ સારું છે, વિધાતા તમારી પર મહેરબાન છે, આશા અને વિશ્વાસનો સંદેશ,નવી તક મળશે, તમારા દેવદૂત તમારી સાથે છે, આધ્યાત્મિક દિશાસૂચન મળશે

મિડ-ડે

ધી સન

ભરપુર તેજ અને સમૃદ્ધિ તમારી દિશામાં છે, નવી સિદ્ધિઓની ટોચ પર છો, હાલમાં કશાનો પણ ડર નથી, શારીરિક શક્તિ ખૂબ છે, તમારી સત્તા શક્તિ દર્શાવવાનો સંકેત, ઉત્સાહનો વખત

મિડ-ડે

જાણો કાળી દ્રાક્ષ ખાવાના 5 કમાલના ફાયદા

Follow Us on :-