દિલ જીતવામાં માનતા હતા અભિનેતા આદિત્ય

દિલ જીતવામાં માનતા હતા અભિનેતા આદિત્ય

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 23, 2023
અભિનેતા હોવા ઉપરાંત, આદિત્ય ફેશન ફોટોગ્રાફર, બિઝનેસમેન, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા. આદિત્ય તેના એપાર્ટમેન્ટના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા.

અભિનેતા હોવા ઉપરાંત, આદિત્ય ફેશન ફોટોગ્રાફર, બિઝનેસમેન, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા. આદિત્ય તેના એપાર્ટમેન્ટના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા.

ઈન્સ્ટાગ્રામ

પોતાનો પ્રેમ શોધવા માટે આદિત્ય સિંહ રાજપૂતે સ્પ્લિટ્સવિલામાં ભાગ લીધો હતો.

પોતાનો પ્રેમ શોધવા માટે આદિત્ય સિંહ રાજપૂતે સ્પ્લિટ્સવિલામાં ભાગ લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ

જેમાં તેમણે કહ્યું હતું કે `શૉ જીતવો જરૂરી નથી દિલ જીતવું જરૂરી` છે. જોકે, આ શૉમાં આદિત્યને પોતાનો પ્રેમ મળ્યો નહોતો.

જેમાં તેમણે કહ્યું હતું કે `શૉ જીતવો જરૂરી નથી દિલ જીતવું જરૂરી` છે. જોકે, આ શૉમાં આદિત્યને પોતાનો પ્રેમ મળ્યો નહોતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અનુજ-અનુપમા થશે ફરી એક?

ઉફ! ટીવી અભિનેત્રીઓ અને તેમના બોલ્ડ સીન…

મુંબઈમાં રહેનારા આદિત્ય સિંહ રાજપૂતનો પરિવાર ઉત્તરાખંડનો છે, પરંતુ તેનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેણે 17 વર્ષની ઉંમરથી અભિનયની શરૂઆત કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

આદિત્યએ ટીવી સીરીયલ અને ફિલ્મોની દુનિયામાં પ્રવેશતા પહેલા એડફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમજ તેમણે 400થી વધુ જાહેરાતમાં કામ કર્યુ હતું.

ઈન્સ્ટાગ્રામ

પૌંઆ ખાવાના આ ફાયદા વિષે તમે જાણો છો

Follow Us on :-