?>

ઇડલીને સૉફ્ટ કેવી રીતે બનાવવી?

પ્રતીકાત્મક તસવીર

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Aug 26, 2025

સૉફ્ટ ઇડલી બનાવવા માટે બે ભાગ ચોખાની સામે એક ભાગ અડદની દાળ લેવી.

એઆઇ

દાળને બરફના પાણીમાં પલાળશો તો બૅટર વધુ ફૂલશે.

એઆઇ

બૅટરમાં થોડા પ્રમાણમાં ઇડલી રવા અથવા પૌંઆ નાખશો તો ઇડલી વધુ સૉફ્ટ બને છે. આ સાથે એમાં થોડા મેથી દાણા પણ નાખવા.

એઆઇ

તમને આ પણ ગમશે

રીંગણ સમારતી વખતે કાળાં ન પડે એ માટે શું કરવું?

રસોડામાં કામ કરતી વખતે કપડાં ખરાબ થાય તો શું કરશો?

ઠંડા વાતાવરણમાં ઇડલીના બૅટરમાં આથો લાવવા માટે એને અવનમાં લાઇટ ચાલુ રાખીને મૂકો અને ફર્મેન્ટેશન પર થોડું વધુ ધ્યાન આપવું.

એઆઇ

તાજા બૅટરની જ ઇડલી બનાવવી. જો બૅટર જૂનું થઈ જશે તો ઇડલી કડક અને ચીકણી બનશે.

એઆઇ

કૂતરું કરડે તો આ હાથવગા ઉપાય કરજો

Follow Us on :-