?>

‘કથા’નો આરવ રિયલમાં છે ક્યૂટનેસનો ભંડાર

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 07, 2023

સોની ટીવી પર આવતી સિરિયલ ‘કથા અનકહી’ અત્યારે રેટિંગમાં ટોપ પર છે. તેમાં આરવની ભૂમિકા ભજવતો બાળ કલાકાર અઝિંક્ય મિશ્રા લોકોનું દિલ જીતી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

અઝિંક્યએ પાંચ વર્ષની ઉંમરથી મૉડલિંગ કરવાની શરુઆત કરી હતી. તે અનેક જાહેરાતોમાં પણ જોવા મળ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

વર્ષ ૨૦૧૯માં તેણે સ્ટાર પલસની સિરિયલ ‘દિલ તો હેપી હૈ જી’ દ્વારા ડેબ્યુ કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ

ત્યારબાદ તે ‘રક્ષાબંધન…રસલ અપને ભાઈ કી ઢાલ’ અને ‘મહારાજ કી જય હો’ સિરિયલમાં જોવા મળ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ છે ‘અનુપમા’નો રિયલ લાઇફ ‘અનુજ’

વર્ષ ૨૦૨૨માં તેણે ફિલ્મ રાષ્ટ્રકવચ ઓમ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે આદિત્ય રૉય કપૂરના બાળપની ભૂમિકા ભજવી હતી.

આઇસ્ટૉક

અઝિંક્ય મિશ્રા અત્યારે ‘કથા અનકહી’માં આરવના પાત્ર દ્વારા તેની ક્યૂટનેસથી દર્શકોના દિલ જીતી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

પૂજા જોશીના ફ્લોરલ આઉટફિટ્સ છે સમર ગોલ્સ

Follow Us on :-