જો મગરમચ્છ માણસોની દુનિયામાં આવી જાય તો?
મિડ-ડે
કીગોએ કલ્પના કરી છે કે મગરમચ્છ જો માણસોની જેમ જીવન જીવતા હોય તો?
મિડ-ડે
તેમને રોજબરોજના જીવનમાં ક્યાં અને કેવી મુશ્કેલીઓ પડે?
મિડ-ડે
અલબત્ત, આવો વિચાર કરવાની કીગોભાઈને કેમ જરૂર પડી એ સમજાતું નથી,?
મિડ-ડે
પરંતુ આ વિચારમાંથી તેમણે જે દૃશ્યો દોર્યાં છે એ બહુ ફની છે.
મિડ-ડે
સિમ્પલ કાર્ટૂન સ્ટાઇલમાં હલકા રંગો અને સાફ લાઇનોથી દોરેલાં આ ડ્રૉઇંગ્સમાં કીગોનું ઑબ્ઝર્વેશન કમાલનું છે.
મિડ-ડે
ભલે આ કલ્પના કદી સાચી નથી પડવાની અને કોઈ કામમાં પણ નથી આવવાની.
મિડ-ડે
પરંતુ જે દૃશ્યોની કલ્પના કરવામાં આવી છે એ મજેદાર છે.
મિડ-ડે
હોળીના અવસરે ઘરે લાવો આ વસ્તુઓ,થશે ધનલાભ