જયદીપ અહલાવતના આ પાત્રો છે એકદમ ખાસ

જયદીપ અહલાવતના આ પાત્રો છે એકદમ ખાસ

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Feb 08, 2025
પાતાલ લોકની શેરીઓથી લઈને ધ જ્વેલ થીફની રહસ્યમય દુનિયા સુધી, જયદીપ અહલાવત એક શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે. તે તેણે સાબિત કર્યું છે.

`મહારાજ` ફિલ્મમાં જયદીપ અહલાવત

પાતાલ લોકની શેરીઓથી લઈને ધ જ્વેલ થીફની રહસ્યમય દુનિયા સુધી, જયદીપ અહલાવત એક શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે. તે તેણે સાબિત કર્યું છે.

મિડ-ડે

પાતાલ લોક સીઝન 2માં તેણે રામ ચૌધરીના રોમાં દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સિરીઝ લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થઈ છે.

`પાતાલ લોક`માં જયદીપ અહલાવત

પાતાલ લોક સીઝન 2માં તેણે રામ ચૌધરીના રોમાં દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સિરીઝ લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થઈ છે.

મિડ-ડે

`ધ જ્વેલ થીફ`માં જયદીપ એક રહસ્યમય નવા અવતારમાં પરિવર્તિત થઈ રહ્યો છે, જેણે ટીઝરમાં પોતાની એક ઝલખથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

`ધ જ્વેલ થીફ`માં જયદીપ અહલાવત

`ધ જ્વેલ થીફ`માં જયદીપ એક રહસ્યમય નવા અવતારમાં પરિવર્તિત થઈ રહ્યો છે, જેણે ટીઝરમાં પોતાની એક ઝલખથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

તમને આ પણ ગમશે

મુંબઈમાં આજે દેખાયા આ સેલેબ્સ

હૃતિક રોશનકા જલવા

`જાને જાન`માં જયદીપ અહલાવત

જયદીપ પાતાલ લોક, રાઝી, જાને જાન, મહારાજ અને હવે ધ જ્વેલ થીફથી તેની ભૂમિકામાં એક નવો સ્તર ઉમેરવા જઈ રહ્યો છે.

મિડ-ડે

રાઝીમાં જયદીપ અહલાવત

જેમ જેમ દર્શકો આગળ શું છે તે માટે તૈયાર થઈ રહ્યા છે, એક વાત ચોક્કસ છે કે જયદીપ અહલાવત ફક્ત પાત્રો ભજવી રહ્યો નથી, તે તેમને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે.

મિડ-ડે

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

Follow Us on :-