ગુલાબ જળ વાપરો છો? તો જાણી લો આટલું
પિક્સાબે
ગુલાબ જળનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો આવે છે.
પિક્સાબે
ઈજાગ્રસ્ત જગ્યા પર ગુલાબ જળ લગાવાથી ઘાવ જલદી રૂઝાય છે.
પિક્સાબે
ગળાંની ખરાશ દૂર કરવા માટે પણ ગુલાબ જળનો ઉપયોગ કરી શકાય છે.
પિક્સાબે
આંખમાં ગુલાબ જળ નાખવાથી કંજંક્ટિવાઈટિસ ઠીક થઈ જાય છે.
પિક્સાબે
ગુલાબ જળથી માથાંના દુ:ખાવાથી પણ છૂટકારો મળે છે.
પિક્સાબે
ઈન્ફેક્શન દૂર કરવામાં પણ ગુલાબ જળ ફાયદાકારક છે.
પિક્સાબે