સબ્ઝીમાં પનીર સૉફ્ટ રહે એ માટે શું કરવું?
સબ્ઝીમાં પનીર સૉફ્ટ રહે એ માટે શું કરવું?
પાણીમાં થોડું મીઠું ઉમેરી શકાય. આનાથી પનીર તેલ છોડી દેશે અને પાણીને શોષીને એકદમ સ્પૉન્જી અને સૉફ્ટ બનશે.
મિડ-ડે
શાકમાં નાખતી વખતે હળવેથી દબાવીને પાણી કાઢી નાખવું.
મિડ-ડે
પનીરના ટુકડા પર કૉર્નફ્લોર અથવા મેંદો છાંટીને હળવા હાથે મિક્સ કરો અને પછી ફ્રાય કરો.
મિડ-ડે
આનાથી પનીરની અંદરનો ભેજ જળવાઈ હેશે અને ગ્રેવીમાં નાખ્યા પછી પણ પનીર સૉફ્ટ રહેશે.
મિડ-ડે
જો તમે કાચું પનીર નાખતા હો તો ગ્રેવી તૈયાર થઈ જાય પછી છેલ્લી બે-ત્રણ મિનિટ પહેલાં જ ઉમેરવું.
મિડ-ડે
ચોખાથી કૅરેટીન એ પણ ઘરે? જાણો રીત