જીવીશ ત્યાં સુધી ખાલીપો સાલશે
ઈન્સ્ટાગ્રામ
જીવીશ ત્યાં સુધી ખાલીપો સાલશે
હેમા માલિનીએ ધર્મન્દ્રજીને યાદ કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને તેમની સાથેની જીવનની ખાસ ક્ષણો દર્શાવતી તસવીરો શેર કરી છે.
ઈન્સ્ટાગ્રામ
જીવીશ ત્યાં સુધી ખાલીપો સાલશે
હેમા લખે છે કે, `તેઓ પ્રેમાળ પતિ, બે છોકરીઓના પિતા, મિત્ર, ફિલોસોફર, ગાઇડ, કવિ.... મારા માટે બધું જ હતા`
ઈન્સ્ટાગ્રામ
જીવીશ ત્યાં સુધી ખાલીપો સાલશે
હેમા કેપ્શનમાં એમ પણ ઉમેરે છે કે તેઓ ભલે સેલીબ્રીટી હોવા છતાં એટલા જ નમ્ર હતા.
ઈન્સ્ટાગ્રામ
જીવીશ ત્યાં સુધી ખાલીપો સાલશે
ફિલ્મઉદ્યોગ જગતમાં તેમની ખ્યાતિ અને સિદ્ધિઓ ચિરંજીવ રહેશે એમ હેમાએ લખ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ
જીવીશ ત્યાં સુધી ખાલીપો સાલશે
હેમા માલિનીએ ધર્મન્દ્રજી સાથેના ફોટોઝ મૂકી લખ્યું કે હું જીવીશ ત્યાં સુધી તેમની ખોટ મને વર્તાશે. હવે મારી ફક્ત તેમની આ યાદો જ બાકી છે.
ઈન્સ્ટાગ્રામ
ધુમ્મસની ચાદરને લીધે ધૂંધળી થઈ મુંબઈ