?>

દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદથી તબાહી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published May 03, 2024

બ્રાઝિલના દક્ષિણી રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં ભારે વરસાદથી મૃત્યુઆંક ગુરુવારે રાત સુધીમાં વધીને 29 પર પહોંચી ગયો છે

રાજ્યની નાગરિક સંરક્ષણ એજન્સી અનુસાર અન્ય 60 લોકો ગુમ છે

એજન્સીએ તેના અગાઉના અહેવાલમાં, બપોરે કહ્યું હતું કે, 13 લોકો માર્યા ગયા હતા અને 21 લોકો ગુમ થયા હતા, જે બુધવારના ટોલ કરતા થોડો વધારે હતો

તમને આ પણ ગમશે

મુંબઈને ગરમીથી બચાવવા દરિયો બન્યો દોસ્ત

ઇન્ડોનેશિયામાં આ એરપોર્ટ ફરી ખુલ્યું

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા ગુરુવારે સ્થાનિક સત્તાવાળાઓને મળવા અને તેમની એકતા વ્યક્ત કરવા માટે રાજ્યની મુસાફરી કરી હતી

"આ વરસાદથી પ્રભાવિત લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમારી સરકારની પહોંચમાં હોય તે બધું કરવામાં આવશે." તેમણે X પર લખ્યું હતું

પેટ ખરાબ છે? આ પદાર્થનું કરો સેવન

Follow Us on :-