?>

ગુજરાતી અભિનેત્રીઓની બાળપણની તસવીરો જોઈ?

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 11, 2023

કેસરી અને બ્લૂ ચણિયાચોળીમાં પૉઝ આપતી આ છોકરીને ઓળખવી છે મુશ્કેલ! આ છે અભિનેત્રી જાનકી બોડીવાલા.

ઇન્સ્ટાગ્રામ

મમ્મીના હાથમાં ખિલખિલાતી વાઇટ ફ્રોકમાં સજ્જ આ છોકરી બીજું કોઈ નહીં પણ અભિનેત્રી ઈશા કંસારા છે.

ઇન્સ્ટાગ્રામ

રેડ ટી-શર્ટ અને જીન્સમાં મશરુમ કટ અને સાથે શાંત ચહેરા પર સુંદર સ્મિત… આ અભિનેત્રી છે દીક્ષા જોષી.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ડોમ્બિવલીમાં કિંજલ દવેએ પાડ્યો જામો

શ્રદ્ધા ડાંગરની ‘ડ્રીમ ટ્રીપ’

ક્યૂટ અને ગોલુમોલુ છોકરી છે અભિનેત્રી મોનલ ગજ્જર.

ઇન્સ્ટાગ્રામ

ગાલ પરના ડિમ્પલ જોઈને તમે ઓળખી જ ગયા હશો કે આ અભિનેત્રી કોણ છે! ડિમ્પલ સ્માઇલ આપતી અભિનેત્રી છે જીનલ બેલાણી.

ઇન્સ્ટાગ્રામ

ભારે સુરક્ષા સાથે KKBKKJનું ટ્રેલર લૉન્ચ

Follow Us on :-