બર્થ-ડે ગર્લ નેત્રી ત્રિવેદીની અદા…ઉફફફ!

બર્થ-ડે ગર્લ નેત્રી ત્રિવેદીની અદા…ઉફફફ!

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jun 22, 2023
નેત્રી ત્રિવેદીએ વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેણે ઈશાની ભૂમિકા ભજવી હતી.

નેત્રી ત્રિવેદીએ વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેણે ઈશાની ભૂમિકા ભજવી હતી.

ઇન્સ્ટાગ્રામ

ત્યારબાદ નેત્રીએ ‘અરમાનઃ સ્ટોરી ઓફ અ સ્ટોરીટેલર’, ‘ફેરા ફેરી હેરા ફેરી’, ‘શું થયું’, ‘ધૂઆંધાર’ ફિલ્મમાં અભિનયનો પરચો આપ્યો હતો.

ત્યારબાદ નેત્રીએ ‘અરમાનઃ સ્ટોરી ઓફ અ સ્ટોરીટેલર’, ‘ફેરા ફેરી હેરા ફેરી’, ‘શું થયું’, ‘ધૂઆંધાર’ ફિલ્મમાં અભિનયનો પરચો આપ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

વર્ષ ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘૨૧મું ટિફિન’માં નેત્રી ત્રિવેદી જોવા મળી હતી. આ ફિલ્મની અને તેના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘૨૧મું ટિફિન’માં નેત્રી ત્રિવેદી જોવા મળી હતી. આ ફિલ્મની અને તેના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

ઇન્સ્ટાગ્રામ

આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘આગંતુક’માં નેત્રી ત્રિવેદીના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા.

ઇન્સ્ટાગ્રામ

રોનક કામદાર અને દીક્ષા જોષી સાથે ‘લકીરો’માં નેત્રીનો સાવ જુદો અવતાર જોવા મળ્યો હતો. ફૅન્સ નેત્રી ત્રિવેદીને વધુ સારી ફિલ્મોમાં જોવા માટે ઉત્સાહિત છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

નીલમ પંચાલ વર્કઆઉટમાં છે વ્યસ્ત

‘શુભ યાત્રા’ પહેલાં મલ્હારે કર્યા દર્શન

સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી બર્થ-ડે ગર્લ નેત્રી ત્રિવેદી તેના જીવનના અપડેટ્સ શૅર કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ

નેત્રી ત્રિવેદીને જન્મદિવસની ખુખ-ખુબ શુભેચ્છાઓ. અભિનેત્રીએ જન્મદિવસે આ બ્યૂટિફૂલ તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.

ઇન્સ્ટાગ્રામ

ઘરમાં મચ્છરોના ત્રાસથી બચવા કરો આટલું

Follow Us on :-