?>

ગૂગલના વિઝિટર્સ સેન્ટરનો થશે શુભારંભ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 10, 2023

ગૂગલના વિઝિટર્સ સેન્ટરનો થશે શુભારંભ

Google આ મહિને તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 12 ઓક્ટોબરના રોજ તે કેલિફોર્નિયામાં એક નવું વિઝિટર્સ સેન્ટર ખોલશે.

ફાઈલ તસવીર

ગૂગલના વિઝિટર્સ સેન્ટરનો થશે શુભારંભ

નવા સેન્ટર ખાતે કાફે, Google સ્ટોરથી લઈને ઇવેન્ટ સ્પેસ પણ રાખવામાં આવશે.

ફાઈલ તસવીર

ગૂગલના વિઝિટર્સ સેન્ટરનો થશે શુભારંભ

સ્થાનિક વ્યવસાયોની દુકાનો પણ રાખવામાં આવશે. ગૂગલે જાહેર સુવિધાઓ સાથે મુલાકાતીઓને રસ પડે એવો વિચાર કર્યો છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

લગ્નજીવનમાં આ રીતે જાળવો રોમેન્સ

કોણ છે ભારતનાં રોકેટ વુમન?

ગૂગલના વિઝિટર્સ સેન્ટરનો થશે શુભારંભ

મુલાકાતીઓ હડલ ખાતે અનેક ઇવેન્ટમાં પણ હાજરી આપી શકશે.

ફાઈલ તસવીર

ગૂગલના વિઝિટર્સ સેન્ટરનો થશે શુભારંભ

ગૂગલ ઈવેન્ટ્સના સમૃદ્ધ ઈતિહાસની ઉજવણી કરતા કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે હવે આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે.

ફાઈલ તસવીર

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

Follow Us on :-