?>

2026 ની શરૂઆત સોના-ચાંદીના ભાવમાં મોટા ઘટાડા સાથે

મિડ-ડે

Gujaratimidday
Business News
By Viren Chhaya
Published Jan 01, 2026

સોના સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.

મિડ-ડે

નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે 2026માં ચાંદી અને સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે.

મિડ-ડે

આજે એટલે કે 1 જાન્યુઆરીએ 24 કૅરેટ સોનાનો ભાવ ઘટીને 1,36,965 રૂપિયા થઈ ગયો છે.

મિડ-ડે

માહિતી અનુસાર, 2025ના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે 22 કૅરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,22,007 રૂપિયા હતો.

મિડ-ડે

તમને આ પણ ગમશે

ઇક્કીસના સ્ક્રીનિંગમાં ધર્મેન્દ્ર માટે ઊમટ્યું બૉલીવુડ

આજે, 1 જાન્યુઆરીએ એ જ 22 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,21,966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.

મિડ-ડે

ચાંદીના ભાવમાં 2500 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. 31 ડિસેમ્બર, 2025 ના રોજ ચાંદીના ભાવમાં વધારો થયો હતો.

મિડ-ડે

ઇક્કીસના સ્ક્રીનિંગમાં ધર્મેન્દ્ર માટે ઊમટ્યું બૉલીવુડ

Follow Us on :-