?>

ગાઝાની હૉસ્પિટલો બહાર લડાઇ ચાલુ જ

એએફપી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 20, 2024

ઇઝરાયેલી દળોએ મંગળવારે બીજા દિવસે પણ ગાઝાની હૉસ્પિટલો પર હુમલો કર્યો હતો.

એએફપી

ગાઝા પટ્ટી - વિસ્ફોટો અને ગોળીબારોએ ગાઝા પટ્ટીની સૌથી મોટી હૉસ્પિટલ અને આસપાસના વિસ્તારોને હચમચાવી દીધા હતા.

એએફપી

સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે હૉસ્પિટલમાં ૫૦ હમસ આતંકવાદીઓને મારી નાખ્યા હતા, પરંતુ તે સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકાયું નથી કે મૃતકો લડવૈયા હતા.

એએફપી

તમને આ પણ ગમશે

રશિયામાં ફરી `પુતિન`રાજ

ઇઝરાયેલની વાયુસેનાનો લેબનોન પર હુમલો

નવેમ્બરમાં વિનાશક ઇઝરાયેલી દરોડા પછી માત્ર દરોડો શિફા મેડિકલ કોમ્પ્લેક્સમાં આંશિક રીતે જ હજી તો કામગીરી શરૂ કરી હતી.

એએફપી

હજારો પેલેસ્ટિનિયન દર્દીઓ, તબીબી સ્ટાફ અને વિસ્થાપિત લોકો મંગળવારે ફસાયા હતા.

એએફપી

કોના માટે એલચી હાનિકારક?

Follow Us on :-