?>

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Apr 02, 2024

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

ઘઉં એ વિટામિનનો સ્ત્રોત હોય છે. અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, માટે આ બંને સાથે ખાવાથી ઘણો જ લાભ થાય છે

એઆઈ

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

જે લોકોને પેટની બીમારી રહે છે તે લોકો માટે નાસ્તા તરીકે રોટલી અને દૂધ બેસ્ટ છે.

એઆઈ

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

જે લોકોને વજન વધારવું હોય તે લોકો માટે આ આહાર બેસ્ટ છે.

એઆઈ

તમને આ પણ ગમશે

ઉનાળામાં ઠંડા પાણીથી નવાય કે?

ઑરલ હાઇજિનનું ધ્યાન રાખવું કેમ છે જરૂરી?

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

દૂધ અને રોટલી બંને શરીર માટે ફાયદાકારક હોઇ એ સાથે ખાવાથી શરીરને શક્તિ મળે છે.

એઆઈ

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

દૂધ પીવાથી હાડકાં અને દાંત મુજબૂત બને છે તો રાત્રે દૂધ અને રોટલી ખાવાથી સારી ઊંઘ આવે છે

એઆઈ

ભારતમાં ઇસ્ટરની ઉજવણી

Follow Us on :-