?>

ઘી નાખેલી કૉફીના આ ફાયદા જાણો છો?

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Apr 30, 2024

ઘી નાખેલી કૉફીના આ ફાયદા જાણો છો?

જો તમને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તો તમારે ઘી-કોફીનું સેવન કરવું જોઈએ.

એઆઈ

ઘી નાખેલી કૉફીના આ ફાયદા જાણો છો?

એનર્જી બુસ્ટ કરવા માટે કોફી બેસ્ટ પીણું છે. તેમાંય જો ઘી ઉમેરવામાં આવે છે તો તે કેફીનનું શોષણ ધીમું કરે છે

એઆઈ

ઘી નાખેલી કૉફીના આ ફાયદા જાણો છો?

ઘીમાં રહેલું ફેટ ઘણા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે બવહુખ લગતી નથી અને માટે જ વજન ઘટાડવા માટે તે યોગ્ય છે.

એઆઈ

તમને આ પણ ગમશે

ગરમીમાં વાસી ખાતા હો તો થઈ જો સાવધાન

કયા રંગનાં સનગ્લાસ આંખો માટે યોગ્ય?

ઘી નાખેલી કૉફીના આ ફાયદા જાણો છો?

કોફી અને ઘીમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. કોફીમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ્સ જેમ કે ક્લોરોજેનિક એસિડ ઓક્સિડેટીવ તણાવ સામે સુરક્ષા આપે છે

એઆઈ

ઘી નાખેલી કૉફીના આ ફાયદા જાણો છો?

1 કપ ગરમ પાણીમાં 1 ચમચી ઘી અથવા મીઠું વગરનું માખણ નાખીને મિક્સ કરવાનું હોય છે. તેમાં કોફી ઉમેરીને બ્લેન્ડ કરીને ઘી કોફી તૈયાર કરવામાં આવે છે.

એઆઈ

પ્રતીક કરતા એક જ દિવસ નાના છે હંસલ મહેતા

Follow Us on :-