?>

વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં મચાવી તબાહી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 01, 2024

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે ચારના મોત થયા છે અને 100થી વધુ ઘાયલ છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તોફાની પવનને કારણે જિલ્લાના અનેક ભાગોમાં અને પડોશી વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા અને મકાનોને નુકસાન પહોંચ્યું

તમને આ પણ ગમશે

ઈઝરાયેલમાં ગાજ્યાં વિરોધના સૂર

બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના, ૬ મોતની આશંકા

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે, રાહત કાર્ય માટે સિવિલ એડમિનિસ્ટ્રેશન, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને તહેનાત કર્યા છે

અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને ખાતરી આપી હતી કે જિલ્લા વહીવટીતંત્ર જરૂરી સહાય પૂરી પાડશે

સ્વાસ્થ્ય માટે ચમત્કારી છે આ લીલું ફળ

Follow Us on :-