?>

કાચની બૉટલને રીયુઝ કરો

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Viren Chhaya
Published Feb 20, 2026

આ માટે બૉટલને સાફ કરીને ગરમ પાણીમાં પલાળીને એના પરનાં સ્ટિકર અને ગુંદર દૂર કરો.

મિડ-ડે

બૉટલ એકદમ સાફ અને સૂકી હોવી જોઈએ જેથી એના પર કલર કે ગુંદર બરાબર ચોંટી શકે.

મિડ-ડે

જૂટની દોરીમાં વીંટાળો. કલરફુલ લુક જોઈતો હોય તો ફૅબ્રિક કલરથી ડૉટ પેઇન્ટિંગ કરી શકો છો.

મિડ-ડે

લિવિંગ રૂમમાં ડેકોર તરીકે કૉફી ટેબલ પર અથવા ટીવી યુનિટ પાસે રાખી શકાય.

મિડ-ડે

શોપીસ માટે ન રાખવી હોય તો એમાં ફેરી લાઇટ્સ નાખીને નાઇટ લૅમ્પ તરીકે પણ યુઝ કરી શકાય.

મિડ-ડે

તમને આ પણ ગમશે

પરફ્યુમની સુગંધને લાંબો સમય સુધી ટકાવવા શું કરશો?

ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો

જો લાઇટ ન નાખવી હોય તો એમાં પાણી ભરીને મનીપ્લાન્ટ અથવા લકી બામ્બુ ઉગાડો.

મિડ-ડે

કાચની બૉટલમાં છોડનાં મૂળિયાં દેખાશે, જે ખૂબ સુંદર લાગે છે.

મિડ-ડે

સૂર્યમુખીનાં બીજ છે સ્વાસ્થ્યવર્ધક

Follow Us on :-