?>

ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 24, 2023

ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?

સતત કલાકોના કલાકો સુધી સોશિયલ મીડિયા પર શૉર્ટ રીલ્સ જોવાને કારણે આજના યુવાનો પર તેની શારીરિક અને માનસિક રૂપે જુદીજુદી અસરો થાય છે.

આઇસ્ટૉક

ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?

વડોદરાની MS યુનિવર્સિટીએ કરેલ રિસર્ચ રિપૉર્ટમાં જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા છે. આમાં Gen Z એટલે કે 1996થી 2010ની વચ્ચે જન્મેલા બાળકો પર થતી અસર વિશે જણાવાયું.

આઇસ્ટૉક

ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?

આ આડઅસરોમાં સૌથી પહેલું તેમની એકાગ્રતા તૂટે છે. તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. રીલ્સ જોયા બાદ રિયલ લાઈફમાં આવતા પડકારોનો સામનો કરતા ડરે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

નાભિમાં તેલ રેડવાના છે અનેક ફાયદા!

સવારે ખાલી પેટે ચા પીવો છો? તો… સાવધાન!

ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?

સતત બેથી ત્રણ કલાક સુધી નાની નાની રીલ્સ જોનારા યુવાનોમાં મહિલાઓ 45 ટકા અને પુરુષોની ટકાવારી 65 ટકા જેટલી છે. આ વીડિયોઝ જોયા બાદ તેમને પસ્તાવો થાય છે.

આઇસ્ટૉક

ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?

સતત આવી રીલ્સ જોવાથી યુવાનોની એકાગ્રતાની ક્ષમતા ઘટી છે સાથે તેમની યાદશક્તિ પણ ઘટે છે. આમ વીડિયોઝ જોવામાં સમય વેડફી તેમની ઊંઘ પૂરી થતી નથી અને આંખને પણ આરામ નથી.

આઇસ્ટૉક

સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યાં અંબાણી`ઝ

Follow Us on :-