?>

દારાસિંહ ખુરાનાની ક્વિન સાથે મુલાકાત

સોશ્યલ મીડિયા

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 13, 2024

અભિનેતા દારાસિંહ ખુરાના આ વર્ષે કોમનવેલ્થ `યુથ ચેમ્પિયન ઓફ ધ યર` તરીકે નિયુક્ત થનાર પ્રથમ એશિયન બન્યા.

તાજેતરમાં તેમને લંડનમાં કોમનવેલ્થના વડા, હર મેજેસ્ટી કિંગ ચાર્લ્સ III ની પત્ની, ઈંગ્લેન્ડની રાણી કેમિલાને મળવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

એકટર Pause.Breathe.Talk ફાઉન્ડેશનના સ્થાપક પણ છે, જેની સ્થાપના ૨૦૨૦માં તેમના સ્વર્ગસ્થ મિત્ર, સાથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં કરવામાં આવી હતી.

તમને આ પણ ગમશે

વેડિંગ રિસેપ્શનમાં સેલિબ્રિટીઝ

ભાઈજાને આપી ઈદની શુભેચ્છા

ક્વિન સાથેની તેમની ચર્ચા વિશે વિગતો આપતા અભિનેતા કહે છે, અમે કેવી રીતે કોમનવેલ્થ-વ્યાપી કાર્યક્રમ અમલમાં મૂકીને યુવાનોના જીવનમાં ટેકનોલોજી સાથે મેળ કરાવીએ છીએ.

તેમના ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનના આધારે, દારાસિંહે યુવાનોમાં એકાગ્રતા અને ધીરજના સ્તરમાં તીવ્ર ઘટાડો અને ચિંતાના સ્તરમાં વધારો તરફ ધ્યાન દોર્યું

વેડિંગ રિસેપ્શનમાં સેલિબ્રિટીઝ

Follow Us on :-