?>

સીએમ યોગીએ મુંબઈમાં કરી રેલી

શાદાબ ખાન

Gujaratimidday
News
By Karan Negandhi
Published May 18, 2024

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે મુંબઈમાં રેલી કાઢી હતી

તેમણે કુર્લા પશ્ચિમમાં આ રેલીને સંબોધન કર્યું હતું

તેમણે અહીંથી લોકસભાના ઉમેદવાર ઉજ્જવલ નિકમ માટે પ્રચાર કર્યો હતો

તમને આ પણ ગમશે

બીજેપીના રાહુલ શેવાળેની ધારાવીમાં રેલી

મહારાષ્ટ્રમાં થયું આટલા ટકા મતદાન

તેમણે ફરી બીજેપીની જીતનો વિશ્વાસ આપ્યો અને 400થી વધુ સિટ મેળવવા પર ભાર આપ્યો

સ્ટેજ પર મુંબઈ બીજેપીના મોટા નેતાઓ પણ હાજર હતા

મુંબઈમાં પાઉંભાજી ખાવા માટે બેસ્ટ જગ્યા

Follow Us on :-