શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

સમીર માર્કંડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 01, 2023
`સ્વચ્છતા હી સેવા` પહેલની મુંબઇમાં જોરદાર શરૂઆત થઈ ગઈ છે.

શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

`સ્વચ્છતા હી સેવા` પહેલની મુંબઇમાં જોરદાર શરૂઆત થઈ ગઈ છે.

સમીર માર્કંડે

મુખ્યમંત્રી એકનાથ શિંદે `સ્વચ્છતા હી સેવા` પહેલ હેઠળ શ્રમદાન માટે ગિરગાંવ ચોપાટી પહોંચ્યા હતા.

શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

મુખ્યમંત્રી એકનાથ શિંદે `સ્વચ્છતા હી સેવા` પહેલ હેઠળ શ્રમદાન માટે ગિરગાંવ ચોપાટી પહોંચ્યા હતા.

સમીર માર્કંડે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વચ્છતા અભિયાન માટે દરેકને એકસાથે આવવા અને આજે એક કલાક માટે શ્રમદાન કરવાની અપીલ કરી છે.

શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વચ્છતા અભિયાન માટે દરેકને એકસાથે આવવા અને આજે એક કલાક માટે શ્રમદાન કરવાની અપીલ કરી છે.

સમીર માર્કંડે

તમને આ પણ ગમશે

હવે મુંબઈને નહીં પડે પાણીની તકલીફ

બાપ્પા… પુઢચ્યા વર્ષી લવકર યા

શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

આજે સવારે 10-11 વાગ્યા સુધી મુંબઈમાં 24 વોર્ડમાં 168 જગ્યાએ શ્રમદાન કરવામાં આવ્યું હતું.

સમીર માર્કંડે

શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

મંત્રી દીપક કેસરકર, અભિનેતા સુબોધ ભાવે પણ આજે ગિરગાંવ ચોપાટી પર હાજર રહ્યા હતા.

સમીર માર્કંડે

કેળાં ખાવાથી શરીરને નુકસાન?

Follow Us on :-