?>

‘ધકધક ગર્લ’ની આ તસવીરો પર કરો એક નજર

ઇનસ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published May 14, 2024

બૉલિવૂડની ‘ધકધક ગર્લ’ તરીકે ઓળખાતી અભિનેત્રી માધુરી દીક્ષિતનો આજે બર્થ-ડે છે.

ઇનસ્ટાગ્રામ

બૉલિવૂડની એવર ગ્રીન અભિનેત્રી માધુરી દિક્ષિતે આજે તેનો 57મો બર્થ-ડે ઉજવ્યો હતો.

ઇનસ્ટાગ્રામ

માધુરી દીક્ષિતે તેના ફિલ્મ કરિયરની શરૂઆત ‘અબોધ’ નામની ફિલ્મથી કરી હતી.

ઇનસ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

માનુષી છિલ્લરના આ સિક્રેટ્સ તમે જાણો છો?

વાંકડિયા વાળને કારણે મળ્યું રિજેક્શન

માધુરી દિક્ષિતે તેના ફિલ્મ કરિયરમાં સલમાન ખાન, સંજય દત્ત અને શાહરુખ સાથે જેવા અનેક અભિનેત્રો સાથે કામ કર્યું છે.

ઇનસ્ટાગ્રામ

અભિનેત્રી માધુરી દીક્ષિત છેલ્લે ‘મજામાં’ ફિલ્મમાં ગુજરાતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું.

ઇનસ્ટાગ્રામ

IPL 2024 પહેલા દેશ આવે છે આ ખેલાડીઓ માટે

Follow Us on :-