બૉલિવૂડ એક્ટ્રેસના ટ્રેડિશનલ લૂકની ઝલખ

બૉલિવૂડ એક્ટ્રેસના ટ્રેડિશનલ લૂકની ઝલખ

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Vir
Published Aug 12, 2024
શિલ્પા શેટ્ટી, જે તેના ફ્યુઝન સાડી લુક માટે જાણીતી છે, તે હંમેશા એસે ડિઝાઇનર તરુણ તાહિલિયાની માટે ઇન્સ્પિરેશન રહી છે. આ છે તેની એક રચનાનું એક ઉદાહરણ.

શિલ્પા શેટ્ટી, જે તેના ફ્યુઝન સાડી લુક માટે જાણીતી છે, તે હંમેશા એસે ડિઝાઇનર તરુણ તાહિલિયાની માટે ઇન્સ્પિરેશન રહી છે. આ છે તેની એક રચનાનું એક ઉદાહરણ.

મિડ-ડે

કરીના કપૂર ખાન અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ચિકનકારી દુપટ્ટા સાથે હાથીદાંતથી ભરતકામ કરેલા કુર્તામાં તેમના ફૅશનનો જલવો બતાવ્યો હતો.

કરીના કપૂર ખાન અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ચિકનકારી દુપટ્ટા સાથે હાથીદાંતથી ભરતકામ કરેલા કુર્તામાં તેમના ફૅશનનો જલવો બતાવ્યો હતો.

મિડ-ડે

શોભિતા ધુલીપાલાએ તેની સગાઈમાં મનીષ મલ્હોત્રા દ્વારા ગોલ્ડન બ્લશ ઉપપડા સિલ્ક સાડી પહેરી હતી.

શોભિતા ધુલીપાલાએ તેની સગાઈમાં મનીષ મલ્હોત્રા દ્વારા ગોલ્ડન બ્લશ ઉપપડા સિલ્ક સાડી પહેરી હતી.

મિડ-ડે

સારા અલી ખાને અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા આ ડ્રેસ પહેરીની વિદેશમાં ફોટોશૂટ કરાવ્યું હતું. કાન્સમાં શૂટ કરવામાં આવેલા આ લુકમાં તે એકદમ બ્યુટીફુલ લગતી હતી.

મિડ-ડે

પૂજા હેગડે એક કૌટુંબિક પ્રસંગ માટે આ પીળી સાડીમાં પરંપરાગત મેંગલોરિયન દિવાના આઉટફિટમાં તૈયાર થઈને આવી હતી.

મિડ-ડે

અભિનેત્રી કંગના રનૌતે ભારતીય ડિઝાઇનને પ્રમોટ કરવા માટે બેસ્પોક બનારસી વણાટ સાડી પહેરીને પોઝ આપ્યો હતો.

મિડ-ડે

મનીષા કોઈરાલા લખનૌના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ દ્વારા સમર્થિત બ્રાન્ડ એહાબ કોચર દ્વારા ચિકંકરી સલવાર સૂટ પહેરીની પોઝ આપ્યો હતો.

મિડ-ડે

નયનતારાએ આ સાડી અંબાણીના લગ્ન માટે પહેરી હતી અને આ સાડી પ્રીમિયમ કોટા ફેબ્રિકમાં જટિલ રીતે વણાયેલી ચાંદી અને સોનાની ઝરી મેળવીને બનાવવામાં આવી હતી.

મિડ-ડે

દીપિકા પાદુકોણે સબ્યસાચી મસ્ટર્ડ અને બ્લેક સિક્વિન-સુશોભિત સાડી પહેરી હતી. આ સાથે સ્ટ્રેપલેસ, સ્વીટહાર્ટ નેક બ્લાઉઝ સાથે એક મોડર્ન ટ્વિસ્ટ પણ લાવ્યો હતો.

મિડ-ડે

તમને આ પણ ગમશે

‘અપકા અપના ઝાકીર’ ના સેટ પર સેલેબ્સ

કરીના કપૂર ખાને કરાવ્યું અફલાતૂન ફોટોશૂટ

સોનમ કપૂરે જામનગરમાં અંબાણીના પ્રી-વેડિંગમાં લદ્દાખનો પરંપરાગત પોશાક પહેર્યો હતો. આ પોશાખ બનારસના કારીગરો દ્વારા રેશમમાંથી નિર્માણ કરવામાં આવ્યો હતો.

મિડ-ડે

૧૫ ઑગસ્ટ પહેલાં દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા

Follow Us on :-