?>

અમૃતાનો બ્લેક, બૉલ્ડ અને બ્યુટિફુલ અંદાજ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 05, 2024

અમૃતા ખાનવિલકરે તાજેતરમાં જ પોતાનું બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

આ ફોટોશૂટમાં અમૃતા ખાનવિલકરની કાતિલાના અદાઓ જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

અમૃતા ખાનવિલકરનો ક્લિવેજ શૉ લુક ખરેખર તેના ચાહકોમાં પૉપ્યુલર થઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

અમૃતા ખાનવિલકરની આ મનમોહક અદાઓ તો જાણે સ્વર્ગની અપ્સરાને પણ ટિપ્સ આપી શકે એવી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અભિનેત્રી રાશી ખન્નાનું નવું ઘર

મન્નારાએ પ્રિયંકા સાથે ઉજવ્યો બર્થડે

અમૃતાએ આ ફોટોશૂટમાં હાઈસ્લિટ બ્લેક ડ્રેસ કૅરી કર્યો છે, સાથે જ તેનું ડીપનેક જે ક્લિવેજ શૉ આપે છે તે તેના ડ્રેસને વધુ બોલ્ડ બનાવે છે.

ઈન્સ્ટાગ્રામ

અમૃતાના ડ્રેસ સાથે તેના ચહેરાના હાવભાવ, તેના એક્સ્પ્રેશન અને તેની આ અદાઓ ચાહકોમાં ખૂબ જ પૉપ્યુલર થાય છે.

ઈન્સ્ટાગ્રામ

કેવી રીતે આવે છે હીટ સ્ટ્રોક?

Follow Us on :-